તારા મારા વચ્ચે ક્યાં કોઇ દીવાલ છે,
બસ અમુક વણઉકેલ્યા માત્ર સવાલ છે,
બસ અમુક વણઉકેલ્યા માત્ર સવાલ છે,
કોઇ હકિકત મુજથી તેં છે છુપાવી,
એવો મારો ખયાલ છે,
એવો મારો ખયાલ છે,
પુરાવા સ્વરૂપ તે હકીકત પરથી,
મળ્યો તારો રૂમાલ છે,
મળ્યો તારો રૂમાલ છે,
ક્યારેક મુંઝાઉ છું કે સાચો છે પ્રેમ તારો,
કે પછી મોહ-જાલ છે,
કે પછી મોહ-જાલ છે,
હું તો તારી આંખોના નશા મા ડુબ્યો છુ,
મરજીવા ના જુઓ થયા શું હાલ છે……
મરજીવા ના જુઓ થયા શું હાલ છે……
- “શબ્દ્શ્યામ ક્રુત”-આશીષ ઠાકર
No comments:
Post a Comment