Google Search

Friday, August 3, 2012

શબ્દ્શ્યામ ઇષ્ટ


હિસાબ કીતાબ સૌ ફોગટ મળ્યા,
મને જીવતર મા જુરાપા મળ્યા
કોઇ ને મળ્યા ચાંદ તારા,
મને ધગધગતા અન્ગાર મળ્યા,
છે મળ્યા કોઇ ને મંદીર મા,
મને “શબ્દ” માજ “શ્યામ” મળ્યા…

No comments:

Post a Comment