હોય કોઇ પણ પક્ષના,
આ નેતાઓ રાષ્ટ્રીય શરમ છે.
આ નેતાઓ રાષ્ટ્રીય શરમ છે.
આ કોઇ વ્યંગ નથી,
કમનસીબે નક્કર હકીકત છે.
કમનસીબે નક્કર હકીકત છે.
લાલુ, કાંડા કે કલમાડી,
કોને કરવી આ ગઝલ અર્પણ,
પવાર યા બાંગારુ પણ હોઇ શકે?
કોને કરવી આ ગઝલ અર્પણ,
પવાર યા બાંગારુ પણ હોઇ શકે?
લાઇન તો હજુ બહુ લાંબી છે,
આ લોકોનું આપણે શું કરીશું?
બધાય આપણે જ ચૂંટેલા છે.
આ લોકોનું આપણે શું કરીશું?
બધાય આપણે જ ચૂંટેલા છે.
શરમ પણ આપણી કેવી બેશરમ,
વિરોધ કરવાની પણ કોની તૈયારી છે?
વિરોધ કરવાની પણ કોની તૈયારી છે?
-રાજેન્દ્ર શાહ, (સુરત.)
No comments:
Post a Comment