Google Search

Wednesday, August 1, 2012

પોરબંદરી પોતડીયો


પોરબંદરી પોતડીયો
કડક લાકડી મોરું મરચું
કરી એ ણે ફૂચ, ભાગ્યા અંગરેજ.
ઝીણે કરી માગ, કરો અમારો ભાગ;
નહીં તો અમે લેશું છરા તલવાર
પોતાળિયો ક્યે લડવું નહિ
કર્યા ભાગલા, શરમ થઇ નહિ;
ને કહ્યું, મલેચ્છો ભલે રહે અહીં.
ભાગલા કરીને એ અહીં રહે,
તો ભાગલા નો અર્થ કેમ રહે?
મોરે મરચે વાળ્યો દાટ,
એવી દુ:ખની છે આ વાત.
ગાંધી ન સમજ્યા ગીતા સાર.
હિન્દ કપાણું, હિન્દૂ કપાણા
દેશે થયા દુશમન ના ધામા
છે ગાંધી ખરે ખર “મહાત્મા” ??
દ્વારકાધીશ છે રાષ્ટ્રપિતા,
એ રાષ્ટ્રપિતા છે વિશ્વપિતા
પોરબંદર છે જ ગાંધીનગર
ગાંધીનગરને કરો ક્રાંતિનગર
ધોળીને દિલ્હી થી કાઢો
મોદીને દિલ્હી પહોંચાડો
ભારત હિંદુ રાજ બનાવો
ક્રાંતિ કરી શાંતિને સ્થાપો

અંગરેજો ને પૂછી વાત
કેમ ભાગ્યા તે કરો વાત.
ગાંધીથી ગભરાયેલા?
કહે અંગરેજ નાં રે નાં
ગાંધીને અંગ્રેજો ગાંઠે નાં
વાત કહું તમને હું આખી
ગોળીઓ માં ગૌ ચરબી નાખી
સૈનિકોને ગોળીઓ આપી
સૌ સૈનિક ખીજાઈ ગયા
કરે પ્લાન બળવો કરવા
અમને લાગી તેની બીક
તેથી છોડ્યું ભારત ઠીક
વિશ્વ યુદ્ધે ભાંગેલી અમ કેડ
લડવાનો ન હતો કોઈ મેળ
ગાંધીની અહિંસા
તેથી અમે બચ્યા
તેથી તમે મર્યા
મર્યા ને મુંડાણા
હજી પણ છે ત્યાં અમારું રાજ
ધોળી સ્ત્રી કરે તમ પર રાજ
અખબાર પત્રો અમારે હાથ
તમે ના જાણો સાચી વાત
સત્ય તમે જો જાણો નહીં
ઉદ્ધાર તમારો થાય જ નહીં
ગીતા સાર
અર્જુન કહે લડવું નથી
કઠણ હૃદય કરવું નથી
સ્નેહી સગા મારવા નથી
કુરુક્ક્ષેત્રે શ્રી કૃષ્ણ કહે
ક્ષત્રિયો જો નાં લડે
તો સીધા નર્કમાં પડે
ને અધર્મીઓ રાજ કરે.
અધર્મ કરવા લડવું નહિ
અધર્મ સહન કરવો નહિ
અધર્મી જીવતો રાખવો નહિ.
અહિંસા પરમ ધર્મ ખરો,
પણ ધર્મ હિંસા પરમ છે.
ધર્મયુદ્ધ કર દુશ્મન માર
સુરો થઇ અસુરોને માર
કમર કસીને થા તૈયાર
રણે જીતીશ તો રાજ કરીશ
રણે મરીશ તો વૈકુઠ જઈશ

ગાંધી ગીતા સમજ્યા નહિ
ગાંધીના ગુણ ગાવા નહિ
ગીતાની વાત ભૂલવી નહિ
ગોવિંદ સ્મરો સૌ, ગાંધી નહિ.

“ઈશ્વર” “અલ્લા” એક નથી
ગીતા કુરાન એક નથી
ભારત મુસ્લિમ દેશ નથી
ઘુસેલા અસુરી ધર્મને
હિંદમાં કોઈ હક નથી.

“સ્કંદ” કહે સૌ સંપ કરો
ધોળીને દિલ્હી થી કાઢો
મોદીને દિલ્હી પહોંચાડો
ભારત હિંદુ રાજ બનાવો
ક્રાંતિ કરી શાંતિને સ્થાપો
- સુરેશ વ્યાસ

No comments:

Post a Comment