Google Search

Thursday, July 12, 2012

તો હુ શુ કરુ?

સ્વપ્નો ની સાંજે હુ સ્વપ્ન મા હોવ, પણ
અચાનક, હિચકી આવતા સ્વપ્ન ક્ષણ-ક્ષણ તૂટે…… તો હુ શુ કરુ….?


કલ્પના સહેજ કઠીન મારી કે હુ તેના સ્વાસ મા હોવ, પણ
અચાનક, તેની યાદ આવતા સ્વાસ પલ-પલ ખૂટે……તો હુ શુ કરુ….?


આંખો ને મનાવુ ન રોવુ કોઈ ના માટે, પણ
અચાનક, આ પલકો માથી નયન-બિંદુ ટપકી પડે…….તો હુ શુ કરુ….?


ચાલુ હૂ જાણી-જાણી પ્રીત જલ ના સ્વપ્ન માટે, પણ
અચાનક, આ પંથ પરથી પગ સરકી પડે……તો હુ શુ કરુ….?


સ્વજનો કહે મને કે ઍક વાર ઍ સમય આવસે, પણ
અચાનક, ઍ સમય મા ઍજ ના રહે……..તો હુ શુ કરુ….?


મારી કલમ ના આંસુ….!! કહે મુજને કે નશીબ ના ખેલ છે ” નિત”, પણ
અચાનક, અંતે જીવન મા નશીબ જ ના રહે……તો હુ શુ કરુ….? 

No comments:

Post a Comment