Google Search

Thursday, July 12, 2012

” મિત્રો હુ ઍક કલાકાર છુ.”

ક્યારેક હુ કોઈ ના રૂદન નુ કારણ, તો ક્યારેક હુ કોઈ ના હોઠ નુ સ્મિત બની જાવ છુ
ક્યારેક હુ સંગીત નો સુર, તો કાયરેક રંગીન નવરંગ બની જાવ છ્હુ

કારણ કે ” મિત્રો હુ ઍક કલાકાર છુ.”
ક્યારેક હૂ કોઈ નો સાચો મિત્ર, તો ક્યારેક હૂ કોઈ વિશ્વાસ બની જાવ છુ.
ક્યારેક હૂ કોઈ ના મન નો વેમ, તો ક્યારેક હુ કાઇ ના હય્યા નો પ્રેમ બની જાવ છુ.
કારણ કે ” મિત્રો હુ ઍક કલાકાર છુ.”
ક્યારેક હુ કોઈ ના માટે અલંકાર, તો ક્યારેક હુ કોઈ ના માટે તિરસ્કાર બૅની જાવ છુ.
ક્યારેક હૂ કોઈ ના માટે બેકાર, તો ક્યારેક હૂ કોઈ ના માટે સલાહકાર બૅની જાવ છુ.
કારણ કે ” મિત્રો હુ ઍક કલાકાર છુ.”
ક્યારેક હુ ચોમાસે અમૃત કેરી વર્ષા, તો ક્યારેક હુ શિયાળે ઝાંકાળબિંદુ બૅની જાવ છુ.
ક્યારેક હૂ ઉગતા સુર્ય ની સોનેરી કિરણો, તો ક્યારેક હુ સાંજે ગગન-ભૂમિ પ્રીત કેરી ક્ષિતિજ
 બૅની જાવ છુ.
કારણ કે ” મિત્રો હુ ઍક કલાકાર છુ.”
જીવન કીરા નાટક મા હુ અનેક પાત્રો ભજવુ છુ. ક્યારે હુ મિત્ર, ક્યારેક હુ પ્રેમી, ક્યારેક હૂ રંક, તો કાયરેક રાજા બૅની જાવ છુ.
કારણ કે ” મિત્રો હુ ઍક કલાકાર છુ.”

No comments:

Post a Comment