Google Search

Friday, July 20, 2012

જીવન અને મરણ ...!

જીવન અને મરણ 
જાણે ઍક સિક્કા ની બે બાજુ'ઑ 
દુનિયા મા રહેલો આ માનવી 
ઍને સમજવામા ને સમજવામા
તેની માયાજાળ મા ઍટલો ઉલઝી જાય છે 
કે માનવી સારા કર્મ કરવાનુ ભૂલી જાય છે 
અને જ્યારે ઍને ખબર પડે છે 
ત્યારે ઘણુ મોડુ થઈ ગયુ હોય છે, 
અને કાળ મૌત બની નૅ તેને ભરખવા માટે 
ઍનિ જીન્દગી ના દરવાજે ઉભો હોય છે,

No comments:

Post a Comment