દોસ્તો આજ ઘણા વખત પછી તમારી સમક્ષ એક નવી રચના રજુ કરી રહિયો છુ અને આશા કરુ છુ કે તમો ને પસન્દ આવશે.
નોર્તા નિ રાતે હાલો રાહ્ડા રમિયે
તમારિ જેમજ કુંવારો છુ હૂં
સખિયો ને પુછો તમારિ દિલ વાતડિ
કેહ.સે તમરો જ થનરો છુ હૂં
નાજુક આ વાત ને હેતે સમભાડ જો
તમારિ જ આંખનો તારો છુ હૂં
ચાલો રંગ ભરિયે પ્રેમ સંગીત ના
તમે ક્રિતાલ ને એક્તારો છુ હૂં
હવે તો માનો ને છોડો રીશામ્ણા
તમે પ્રેમ સાગર, કિનારો છુ હૂં
" કેવિ કેવિ રિતે તને સમજાવુ "
કેવિ કેવિ રિતે તને સમજાવુ હૂં
તમે છો મારા, તમારો છુ હૂં
તમે છો મારા, તમારો છુ હૂં
નોર્તા નિ રાતે હાલો રાહ્ડા રમિયે
તમારિ જેમજ કુંવારો છુ હૂં
સખિયો ને પુછો તમારિ દિલ વાતડિ
કેહ.સે તમરો જ થનરો છુ હૂં
નાજુક આ વાત ને હેતે સમભાડ જો
તમારિ જ આંખનો તારો છુ હૂં
ચાલો રંગ ભરિયે પ્રેમ સંગીત ના
તમે ક્રિતાલ ને એક્તારો છુ હૂં
હવે તો માનો ને છોડો રીશામ્ણા
તમે પ્રેમ સાગર, કિનારો છુ હૂં
No comments:
Post a Comment