Google Search

Friday, August 3, 2012

રેગીસ્તાનમાં


અમે
તને રમાડવા
તને છાનો રાખવા
બનતા હતા
ઊંટ, તો ક્યારેક ઘોડો !
પણ
અમને ક્યાં ખબર હતી કે

ઊંટ કે ઘોડાને
તું
છોડી આવીશ
બળબળતા રેગીસ્તાનમાં….!
– હરેશ કાનાણી (ગીરગઢડા, ઉના.)

No comments:

Post a Comment