શહેરની મેં સ્પિરિટ પણ જોઇ, ને
સ્પિરિટ્મય શહેરને પણ જોયું. (અહીં સ્પિરિટનો અર્થ આલકોહોલ)
સ્પિરિટ્મય શહેરને પણ જોયું. (અહીં સ્પિરિટનો અર્થ આલકોહોલ)
અબીલ ગુલાલની છોળો વચ્ચે
મેં ભક્તિમય શહેરને પણ જોયું.
મેં ભક્તિમય શહેરને પણ જોયું.
ભરચક ટોળા ના ટોળા વચ્ચે
મેં એકલવાયા શહેરને પણ જોયું.
મેં એકલવાયા શહેરને પણ જોયું.
જાતજાત ને ભાતભાતની લોક છતાં,
મેં એકતાતીત શહેરને પણ જોયું.
મેં એકતાતીત શહેરને પણ જોયું.
સવપ્નું હતું ફક્કડ, બાપા સાથે દુર્જનોનું
મેં વિસર્જન કરતા શહેરને પણ જોયું
મેં વિસર્જન કરતા શહેરને પણ જોયું
- ડૉ. રશ્મિકાંત શાહ
ચર્મ રોગ નિષ્ણાંત
કાંદિવલી- મુંબઈ
ચર્મ રોગ નિષ્ણાંત
કાંદિવલી- મુંબઈ
No comments:
Post a Comment