Google Search

Tuesday, July 17, 2012

Aap Chho.. ! ! ! ( Gujarati ).... - તમે જ છો.

સવાર ની ઔંશ ભીની તાજગી મા આપ છો...

મંદ મંદ વહેતા પવન ની થંડક માં આપ છો...

ફલક પર પથરાયેલ આછા પીળા રંગ ની સુંદર ઉજાશ માં આપ છો...

શાંત સરોવર પર ઉગેલા ફૂલો ની નિમઁળતા માં આપ છો...

મારગ ના કિનારે આળશ મરડતા તરુઓ ની ઘટા માં પણ આપ છો...

મારા દરેક વિચારો માં આપ છો...

કુદરત ના હર અહેસાસ માં આપ છો...

No comments:

Post a Comment