દૂર થી પણ યાદ ...
ક્રરી લવ છું ...
શ્વાસ ને પણ લેતો ...
ક્યારેક ભૂલી જવ છું ...
બસ ... ક્યારેક રડી લવ છું ...
રુઠી કેમ જાઓ છો ? ...
માફ કેમ નથી કરતા ? ...
ના બનો આમ કઠોર ...
હવે તો માફી ને પણ દયા આવે છે ...
બસ ... ક્યારેક રડી લવ છું ...
જોતો રહ્યો ત્યાં સુધી ...
દેખાતા થયા બંધ ત્યાં સુધી ...
હજી પણ ત્યાજ છું ...
વાટ આપની લઈ ને ...
બસ ... ક્યારેક રડી લવ છું ...
આપે જ કહ્યુ તુ ને ...
પ્યાર મા તો બધું જ આપણું ...
તો કેમ આ 'હું' ? ...
તો કેમ આ તું ? ...
બસ ... ક્યારેક રડી લવ છું ...
દૂર એટલા રહો ...
કે યાદ હું તમને કરુ ...
એટલા પણ દૂર ના જાઓ ...
કે આપ ના વગર જીવવા ની આદત પાડી જાય ...
બસ ... ક્યારેક રડી લવ છું ...
સીલસીલા આ ...
ચાલસે ક્યાં સુધિ ...
બસ ... બહુ થયુ માની પણ જાઓ હવે ...
લાગે છે હવે ...
બસ ... ક્યારેક હસી લવ છું ...
ક્રરી લવ છું ...
શ્વાસ ને પણ લેતો ...
ક્યારેક ભૂલી જવ છું ...
બસ ... ક્યારેક રડી લવ છું ...
રુઠી કેમ જાઓ છો ? ...
માફ કેમ નથી કરતા ? ...
ના બનો આમ કઠોર ...
હવે તો માફી ને પણ દયા આવે છે ...
બસ ... ક્યારેક રડી લવ છું ...
જોતો રહ્યો ત્યાં સુધી ...
દેખાતા થયા બંધ ત્યાં સુધી ...
હજી પણ ત્યાજ છું ...
વાટ આપની લઈ ને ...
બસ ... ક્યારેક રડી લવ છું ...
આપે જ કહ્યુ તુ ને ...
પ્યાર મા તો બધું જ આપણું ...
તો કેમ આ 'હું' ? ...
તો કેમ આ તું ? ...
બસ ... ક્યારેક રડી લવ છું ...
દૂર એટલા રહો ...
કે યાદ હું તમને કરુ ...
એટલા પણ દૂર ના જાઓ ...
કે આપ ના વગર જીવવા ની આદત પાડી જાય ...
બસ ... ક્યારેક રડી લવ છું ...
સીલસીલા આ ...
ચાલસે ક્યાં સુધિ ...
બસ ... બહુ થયુ માની પણ જાઓ હવે ...
લાગે છે હવે ...
બસ ... ક્યારેક હસી લવ છું ...
No comments:
Post a Comment