Google Search

Tuesday, July 10, 2012

Best Quotes in Gujarati


 "પ્રતિષ્ઠા પાછળ ભાગવા કરતાં પોતાનું ચારિત્ર્ય બનાવજો, જો તેમાં તમે સફળ થયા તો પ્રતિષ્ઠા તમને તમારું ચારિત્ર્ય અપાવી દેશે"

 કોઇકની પાસેથી કંઇક લઇ લેવામાં જે સુખ છે એ ક્ષણીક હોય છે, પરંતુ દાન આપવાની જે સુખ મળે છે તે જીવનભર જળવાઇ રહે છે
 સ્વપ્ન ત્યારે જ સાકાર થઇ શકે છે જ્યારે તમને તમારી જાત પર સૌથી વધારે વિશ્વાસ હોય
 ભૂતકાળમાં તમારી સાથે શું થયું હતું તે અંગે વિચારવામાં સમય ન બગાડો અને આગળ વધો. કારણ કે, જીવનની યાત્રામાં બેકવર્ડને અવકાશ નથી.
 બુદ્ધિશાળી વ્યક્તિ એની બુદ્ધિથી શ્રીમંત બની શકે છે, પણ શ્રીમંત એના ધનથી ક્યારેય બુદ્ધિશાળી બની શકતો નથી
 જે રીતે આખા દરિયાનું પાણી એ બોટને નથી ડુબાડી શકતું કે જે પાણીમાં નથી હોતી, તેવી જ રીતે વિશ્વની તમામ નાકારત્મક બાબત ત્યાં સુધી તમારી માટે ખરાબ સાબિત નથી થતી જ્યાં સુધી તમે તેને તમારી અંદર આવવા ન દો
 જો કોઇ વ્યક્તિ ખરેખર કંઇક હાંસલ કરતો હોય છે ત્યારે આખું વિશ્વ એક થઇને તેને તેનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ કરતું હોય છે
 જીવનના કેટલાક પાઠ ભણી શકાય નહીં તેને શિખવા જ પડે છે
 એવા લોકોની સલાહ લઇને તમારા જીવન અંગે કોઇ અગત્યનો નિર્ણય ન લો કે જેઓએ પોતાની જિંદગીમાં કોઇ પરિણામ હાંસલ ન કર્યું હોય. 
 "ભુલ કાઢવા ભેજુ જોઈએ અને સ્વીકારવા કારજુ "
 "જે વ્યક્તિ ને પોતાનું કોઈ લક્ષ્ય નથી હોતું તે હંમેશા બીજાના લક્ષ્ય માટે કામ કરતો રહે છે"
 કોઇ તમને ક્રેડિટ આપે કે ન આપે પંરતુ ક્યારેયપણ પોતાનું શ્રેષ્ઠ કામ કરવાનું બંધ કરવું ન જોઇએ
 તમે કોઇ વસ્તુમાં જેટલી મહેનત લગાવશો તેના કરતા વધારે તમે તેમાંથી મેળવશો- ડ્વેઇટ રિવેરા
 એક સફળ વ્યક્તિ બનવાનો પ્રયાસ ન કરો પરંતુ એક મૂલ્યવાન પુરુષ બનાવો પ્રયત્ન કરો
 સફળતાં માટે તમે જે શ્રેષ્ઠતાથી કરી શકો છો તેનાથી મોટી કોઇ પ્રતિભા નથી
 For Success Mantra... ‘‘સફળ વ્યક્તિ કંઈ જુદુ નથી કરતી, જુદી રીતે કરે છે.’’ 
 લક્ષ્મી રહીને જેટલું નથી શીખડાવતી એટલું તે જઇને શીખડાવે છે.
 અસંભવ શબ્દનો ઉપયોગ કાયર લોકો કરે છે. બહાદૂર અને બુદ્ધિમાન વ્યક્તિ હંમેશા પોતાનો માર્ગ કાઢી લે છે. 
 શક્ય છે કે તેમને જીવનમાં એ તમામ વસ્તુઓ હાંસલ ન થાય જેના તમે સ્વપ્ન સેવ્યા હોય પરંતુ એટલું તો તમને જરૂરથી મળશે જેના તમે હકદાર છો. જે હાંસલ કરવાની તમારામા કાબેલિયત છે.
 સફળતાએ ખુશીઓની ચાવી નથી પરંતુ ખુશીએ સફળતાની ચાવી છે. જો તમે જે કરો છો એ બાબતને પ્રેમ કરવા લાગો તો તમે સફળ થશો.

No comments:

Post a Comment