Google Search

Tuesday, July 17, 2012

આંસુ ના હર ઍક કતરા મા જાણે તુ સમાઇ ગયી છે......!

તારી યાદો મા રોઈ રોઈ ને આંખો મારી સુકાઈ ગયી છે
આંસુ ના હર ઍક કતરા મા જાણે તુ સમાઇ ગયી છે

સાથે જોયેલા ઍ બધા સપનાઓ ને તો યાદ કર બેરહમ
લાગે છે કે ઍ મીઠી યાદો તારા થી હવે ભૂલાઇ ગયી છે

કેમ કરીને કહે "ધવલ" ઍના દિલ ની હાલત શુ છે ?
જિંદગી કઈ નથી તારા વગર ઍ વાત સમજાઈ ગયી છે

*************************************

આપનો મિત્ર :
~ ધવલ

No comments:

Post a Comment