કાગળ પર નામ તારુ લખી લખી થાકિ
શ્વાસે શ્વાસે નામ તારુ રટિ રટિ થાકિ
આખો મા સપ્નનો અવકાશ પણ ન રહ્યો
આખો પણ આન્સુ ભરિ ભરિ થાકિ
જોડવુ તુ નામ તારુ મારા તે નામ સન્ગ
આજીજી એવિ કૈક કરી કરી થાકિ
ક્યારેક તો મળ્શે પ્રતિસાદ મારી પ્રિત નો
તેમ જાણી પ્રિત મા સરી સરી થાકિ
તારા મિલન ની ગણુ છુ ઘડિયો
વિરહ ના કેટલાય યુગ ઝુરિ ઝુરિ થાકિ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પૂર્વી..........
શ્વાસે શ્વાસે નામ તારુ રટિ રટિ થાકિ
આખો મા સપ્નનો અવકાશ પણ ન રહ્યો
આખો પણ આન્સુ ભરિ ભરિ થાકિ
જોડવુ તુ નામ તારુ મારા તે નામ સન્ગ
આજીજી એવિ કૈક કરી કરી થાકિ
ક્યારેક તો મળ્શે પ્રતિસાદ મારી પ્રિત નો
તેમ જાણી પ્રિત મા સરી સરી થાકિ
તારા મિલન ની ગણુ છુ ઘડિયો
વિરહ ના કેટલાય યુગ ઝુરિ ઝુરિ થાકિ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
પૂર્વી..........
No comments:
Post a Comment