Google Search

Tuesday, July 17, 2012

~~ચાન્દ ને હથેળી મા જોવા ના ખ્વાબ લઈ~~

પ્રિય દોસ્તો,

ફરી એક વખત આપની સમક્ષ એક નવી રચના લઈ ને આવી છુ.આશા છે કે આપ સૌને એ પસન્દ આવશે.

આપની મિત્ર,

પૂર્વી...................


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ચાન્દ ને હથેળી મા જોવા ના ખ્વાબ લઈ
બેઠી છુ કોઇ અધુરી હુ પ્યાસ લઈ

અજાણ્યા ની ભીડ મા કોઇ એક ચહેરો
બોલવે છે મને મારુ તે નામ લઈ

લાગણી નુ ઝરણુ વહ્યા કરે રાત દિન
થોભવુ છે એને કોઇ મકામ લઈ

શોધે છે જીન્દગી એક માહી મઝધાર મા
તરતી તી આજ દિન તણખલા ની વાટ લઈ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

“ગઝલ” થી એમ કૈ ક્યારેય લખાય નઈ
કરે છે કોશિશ બસ દોસ્તો નો સાથ લઈ.

No comments:

Post a Comment