Google Search

Tuesday, July 17, 2012

તારી છે અસર હજુય ઍ પ્રેમભર્યા સંવાદો મા..!

ગુમ રહુ છુ આજ-કાલ કેમ હૂ તારી યાદો મા
કદાચ તારી છે અસર હજુય ઍ પ્રેમભર્યા સંવાદો મા

કોશિશ કરી ભૂલવાની પણ હૂ નાકામ રહ્યો હરપલ
સપના મા આવીને સતાવે છે કેમ તૂ મને રાતો મા

જીંદગી જેના થી મહેક્તી હતી ઍક સમયે મારી
બનીને કાંટો ઍજ ખૂંચે છે આજે ધવલ ની આઁખોં મા

******************************


આપનો મિત્ર :
~ ધવલ

No comments:

Post a Comment