સિદ્ધિથી વધારે કોઇ જ નથી જે તમારી અંદર આત્મ-સન્માન અને આત્મ-વિશ્વાસ જન્માવી શકે
દુનિયામાં એવું કોઇ નથી જે તમારી પાસેથી તમારું દુઃખ લઇ શકે તો પછી કોઇને માટે પોતાના સ્મિતને ગુમાવવું ન જોઇએ
રસ્તા પર તમે કાર ગમે તેટલી ફાસ્ટ ચલાવો પરંતુ હંમેશા કોઇક તો તમારી આગળ હશે જ જીવનમાં પણ તેવું જ છે તમે દરેકની આગળ રહી શકતા નથી.
આળસએ એ બાબતથી વધારે કશું નથી કે કંટાળો આવે તેના પહેલા તમને આરામ કરવાની આદત હોય
જીવનમાં આવતા પડકારો તમને નિષ્ક્રિય નથી બનાવી દેતા પરંતુ તે તમે શું છો તે અંગે સભાન કરે છે.
તમે ક્યારેય ભુતકાળને પાછો લાવી શકતાં નથી. તેથી તેને ભુલો અને આગળ વધો. સારા વિચારો સાથે ભવિષ્યને વઘારે સારું બનાવો.
એ વાત પર ધ્યાન કેન્દ્રિત ન કરો જે તમે ન કરી શકતા હોવ અને બીજાએ કરી નાંખ્યું હોય પરંતુ એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરો જે બીજા ન કરી શકતા હોય અને તમે ક...
એ વાતથી નિરાશ ન થાઓ કે કોઇ તમને ત્યારે બોલાવે છે જ્યારે તેમને તમારી જરૂર હોય. પરંતુ એ વાતનો ગર્વ લો કે તમે એક મિણબત્તી જેવા છો જે બીજાની જિંદગીમા...
"અગર લોગ આપકો નીચે ગીરાને કી કોશીશ કર રહે હો તો ગર્વ મહેસૂસ કરો ક્યુંકી યે બાત તો પકી હૈ આપ ઉન સબ લોગો સે ઉપર હો" ..!!
સંતોષને પોતાની કોઈ વ્યાખ્યા નથી, લોકો પ્રમાણે તે બદલ્યા કરે છે
જે વ્યક્તિ પોતના જીવન મા ત્યાગ કરી શકે એ જીવન મા દરેક સફળતા નો હકદાર છે.
અનુભવ વગર અનુમાન ન કરવા
સફળતાએ લોંગ જમ્પ કે હાઇ જમ્પ નથી પણ તે એક મેરાથોન છે.
જો તક તમારો દરવાજો ન ખખડાવે તો તમે દરવાજો બનાવો.
જીવનનો શ્રેષ્ઠ અંત નોલેજ નથી પણ એક્શન છે.
જો માર્ગ સુંદર હોય તો ચિંતા લક્ષ્ય અંગે કરવી જોઇએ. પરંતુ જો લક્ષ્ય સુંદર હોય તો ક્યારેયપણ માર્ગ અંગે ચિંતા કરવી ન જોઇએ.
સારા જીવનનો અંત નોલેજ નથી પરંતુ એક્શન છે.
માણસ કપડાંથી નથી શોભતો પણ વાણી,વર્તન અને કર્મની સુગંધથી શોભે છે
ગોલ અને ડિસિપ્લિન વગર કંઇ જ નથી. તેના વગરનું જીવન જાણે કે સેલ્ફ પનિશમેન્ટ છે
સફળ વ્યક્તિએ એ કર્યું હોય છે જે નિષ્ફળ વ્યક્તિઓ નથી કરતાં હોતા.
તણાવ(ટેન્શન)માણસની બુદ્ધિ,શક્તિ,સ્મૃતિ, આનંદને એવી રીતે ખાઈ જાય છે જેવી રીતે ઊધઈ લાકડાને કોરી ખાય છે. તેથી તણાવથી દૂર રહો.
વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,મગજને ખરાબ વિચારોનું ગોદામ નહીં, પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતું કારખાનું બનાવો
સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.
માણસ પૈસાને બચાવે તે જરૂરી છે, પણ ... બચાવેલા પૈસાથી માણસ માણસને બચાવે તે વધારે જરૂરી છે.
જબરદસ્તીથી કશું હાંસિલ નથી, જળ પામવા માટે મૂઠી ખોલીને ખોબો હાથનો કરવો પડે, યારો
પડી પડીને ચડે એનું જ નામ જીંદગી. બાકી તૈયાર પગથીયા પર ચડવું તો બધાને આવડે છે
જીવન પિયાનોની જેમ છે.સફેદ બટન સુખરુપ છે. કાળુ બટન દુઃખરુપ છે. બંને બટનને સાથે વગાડવાથી સુંદર સંગીત બને છે
No comments:
Post a Comment