રોવુ હતુ મરે પન તે સમ આપેલ છે
કોને કહુ મરે મન તે ગમ આપેલ છે
રન્જ ન હોત જરિ ગર તુ મોત દેત પણ
રદય મા દુ:ખ ને આખ નમ આપેલ છે
ભિના છે નેણ મારા રડ્યો હુ નથિ તોય
કારણ કે વાદડાને વિજ તમ આપેલ છે
ખિલ્યુ હતુ જે ગુલબ કુદરત ચરણ મા
જો તેનેય ક્યા કદિ ક્ન્ટક કમ આપેલ છે
દૂર છો ભલે મુજ નઝર થિ આ સમય
ખુશ છુ યાદો થિ જે હરદમ આપેલ છે
કિધુ જેને પન દુખ મનડા એ નિહાર નુ
દુનિયાએ તેને શ્બ્દ માત્ર ખમ આપેલ છે.
રોવુ હતુ મરે પન તે સમ આપેલ છે
કોને કહુ મરે મન તે ગમ આપેલ છે
--------------------------------------
Rovu hatu mare pan te sam aapel che
kone kahu mare man te gam aapel che
Ranj na hoot jari gar tu mout det mane
pan raday ma dukh ne aakh nam aapel che
bhina che nen mara radiyo hun nathi toy
karan ke waad da ne vij tam aapel chhe
khilyu hatu je gulab kudrat charan maa
jo teney kyaa kadi kantak kam aapel che
door cho bhale muj nazar thi aa samay
khush chu yaado thi je hardam aapel che
kidhu jene pan dukh manda-e- nihar nu
duniya e tene shabd matr kham aapel che
Rovu hatu mare pan te sam aapel che
kone kahu mare man te gam aapel che
કોને કહુ મરે મન તે ગમ આપેલ છે
રન્જ ન હોત જરિ ગર તુ મોત દેત પણ
રદય મા દુ:ખ ને આખ નમ આપેલ છે
ભિના છે નેણ મારા રડ્યો હુ નથિ તોય
કારણ કે વાદડાને વિજ તમ આપેલ છે
ખિલ્યુ હતુ જે ગુલબ કુદરત ચરણ મા
જો તેનેય ક્યા કદિ ક્ન્ટક કમ આપેલ છે
દૂર છો ભલે મુજ નઝર થિ આ સમય
ખુશ છુ યાદો થિ જે હરદમ આપેલ છે
કિધુ જેને પન દુખ મનડા એ નિહાર નુ
દુનિયાએ તેને શ્બ્દ માત્ર ખમ આપેલ છે.
રોવુ હતુ મરે પન તે સમ આપેલ છે
કોને કહુ મરે મન તે ગમ આપેલ છે
--------------------------------------
Rovu hatu mare pan te sam aapel che
kone kahu mare man te gam aapel che
Ranj na hoot jari gar tu mout det mane
pan raday ma dukh ne aakh nam aapel che
bhina che nen mara radiyo hun nathi toy
karan ke waad da ne vij tam aapel chhe
khilyu hatu je gulab kudrat charan maa
jo teney kyaa kadi kantak kam aapel che
door cho bhale muj nazar thi aa samay
khush chu yaado thi je hardam aapel che
kidhu jene pan dukh manda-e- nihar nu
duniya e tene shabd matr kham aapel che
Rovu hatu mare pan te sam aapel che
kone kahu mare man te gam aapel che
No comments:
Post a Comment