ઘણું બધું કેહવું હતું તમને પણ,
ક્યારેક તમે ન મળ્યા ને ક્યારેક શબ્દો
અંજામ ની ખબર તો ...કર્ણ ને પણ હતી પણ વાત મિત્રત્તા નિભાવવા ની હતી
મરતી વખતે લાગ્યું
આયુષ્ય આમ જ વહી ગયું
મારે જીવવું છે, મારે જીવવું છે કહેતા કહેતા
સાહેબ મારું જીવવાનું જ રહી ગયું .
જીવું તો જીવુ હું કોના સહારે ?
તુટેલુ દિલ વળી કોઈ સ્વીકારે ??
શબ્દો સમજાય તો કામનું સાહેબ,
બાકી વાંચી તો કોઈ પણ શકે છે.
જિંદગીને પ્રેમથી અમે જીવતા ગયા.
કાંટા વચ્ચે પણ રસ્તા કરતાં ગયાં.
મળે છે અહીં ક્યાં દવા પ્રેમની?
પ્રેમ માટે દુવા અમે કરતાં ગયાં.
હર શ્વાસોચ્છવાસમાં શ્વસતો રહું છું.
હર વ્યક્તિનું જીવન ચલાવતો રહું છું.
હું છું ચક્રધારી,નામ છે મારું 'શ્યામ '.
ઘરે ઘરે ગીતા રૂપે ગૂંજતો રહું છું.
“જિંદગી અઘરા સવાલોના ઉકેલ સમજાવી ગઇ, દોસ્ત એવા કંઇં મળ્યા કે દુશ્મની શરમાઇ ગઇ.”
‘દોસ્તીનુ મોહરુ પહેરી દુશ્મની ભરમાવી ગઇ, જીવનપથ પર કંટકોની જાજમ બીછાવી ગઇ’.
ફકીરી હાલ જોઈને પરખ કરશો નહીં 'નાઝિર',
જે સારા હોય છે તેના તો સૌ સંસ્કાર બોલે છે.
જો મન ભરાઈ ગયું હોય તો ચોખ્ખી ના પાડી દો ને,
આમય પ્રેમ માં કયાં કોઇ ની ઉપર કેસ થાય છે...
લે નજર મારી ઉધાર આપું,
જો પછી દિવાનગીની શું મજા છે...
ચાલને તારી નફરતો ની હોળી કરીએ ને,
મારી લાગણી ઓમાં ઘૂળેટી રમીએ...
આ વેદનાઓ મારી કહો કોને જઇ કહું
ગુલમ્હોર મારી આંખ મહીં પાંગર્યા કરે
પ્રેમ ના કરો પક્ષી જેવો,
ઝાડ સુકાય ને ઉડી જાય..
પ્રેમ કરો તો માછલી જેવો,
જળ સુકાય ને મરી જાય.
Visit My site for more shayari
ReplyDeleteMeldi maa shayari